Parshottam Rupala: વિવાદ કેમ ઉકેલવો?BJPની મહામંથન બેઠક, ક્ષત્રિયો આકરા પાણીએ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીની ઉમેદવારોની યાદી બહાર પાડતા સમયે ભાજપે ક્યારેય નહીં વિચાર્યું હોય કે તેમના ગઢ એવા ગુજરાતમાં આવી સ્થિતિનો સામનો કરવો પડશે. ભાજપના ઘણા ઉમેદવારો પક્ષનો જ જાકારો સહન કરી રહ્યા છે, પરંતુ રાજકોટના ઉમેદવાર અને ભાજપના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ શમતો નથી અને પક્ષ માટે દિવસે દિવસે સ્થિતિ વકરતી જાય છે. ભાજપે … Continue reading Parshottam Rupala: વિવાદ કેમ ઉકેલવો?BJPની મહામંથન બેઠક, ક્ષત્રિયો આકરા પાણીએ