વલસાડ લોકસભા સીટ: કોંગ્રેસના અનંત પટેલ સામે ભાજપના ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કમરકસી લીધી છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનના કારણે ભાજપની ચિંતા વધી છે. ભાજપને જે ત્રણ સીટ પર ખતરો તોળાઈ રહ્યો છે તેમાં ભરૂચ, બનાસકાંઠા અને વલસાડ સીટનો સમાવેશ થાય છે. વલસાડ સીટ પર કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ભાજપના ધવલ પટેલ વચ્ચે સીધો મુકાબલો છે. ભાજપે … Continue reading વલસાડ લોકસભા સીટ: કોંગ્રેસના અનંત પટેલ સામે ભાજપના ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ