ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉમેદવારીપત્ર ભર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભાની બેઠક પર વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. શુક્રવારે ગુજરાત પ્રદેશ ભાજપના ટોચના નેતાઓ અને મુખ્ય પ્રધાન ઉપસ્થિતિમાં બપોરે ૧૨.૩૯ વાગ્યે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ અમિત શાહે જણાવ્યું હતું કે ગાંધીનગર બેઠક પરથી આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ અડવાણીજી, અટલજીએ કર્યું અને … Continue reading ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉમેદવારીપત્ર ભર્યું