કઈ રીતે કરશો હોળીની ઉજવણી? સુરત મહાનગરપાલિકાએ ગાઈડલાઇન જાહેર કરી

સુરત: હોળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. જેને લઈને લોકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. તેવામાં સુરત મહાનગરપાલિકાએ હોળી પ્રગટાવવાને લઈને ખાસ ગાઈડલાઇન બહાર પાડી છે. આ ગાઈડલાઇન ખાસ જાહેર રોડને થતાં નુકસાનને અટકાવવા માટે બહાર પાડવામાં આવ્યું છે. હોળીની ગરમીને કારણે થતાં નુકસાનને અટકાવવા માટે લોકોને ખાસ પ્રકારે જાહેર રસ્તાની કાળજી રાખીને … Continue reading કઈ રીતે કરશો હોળીની ઉજવણી? સુરત મહાનગરપાલિકાએ ગાઈડલાઇન જાહેર કરી