રાજકોટ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય આંદોલન ઉગ્ર, પોલીસ અને ક્ષત્રિય સમાજના યુવકો વચ્ચે ઘર્ષણ

રાજકોટ: રાજકોટ સીટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના બફાટને લઈ ક્ષત્રિય સમાજમાં હજુ પણ આક્રોશ યથાવત છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી જામનગર, ભાવનગર, રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે. ભાવનગર શહેરમાં ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પાસે પહોંચીને ક્ષત્રિય સમાજના આગેવાનોએ સૂત્રોચાર કર્યા હતા. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો એક સાથે ભાજપના … Continue reading રાજકોટ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય આંદોલન ઉગ્ર, પોલીસ અને ક્ષત્રિય સમાજના યુવકો વચ્ચે ઘર્ષણ