ધોરણ 10 બાદ ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 15 એપ્રિલથી થશે શરૂ

ધોરણ 10 બાદ ડિપ્લોમાં એન્જિનિયરિંગ કરવા અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. ટૂંક સમયમાં ડિપ્લોમા એન્જીનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ત્યારે 15 એપ્રિલથી 2024થી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. 15 મે સુધી ડિપ્લોમા એન્જીનિયરીંગમાં પ્રવેશ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. રાજ્યની 31 સરકારી, 5 ગ્રાન્ટેડ, 107 ખાનગી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજોમાં … Continue reading ધોરણ 10 બાદ ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 15 એપ્રિલથી થશે શરૂ