Purushottam Rupala: ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું, સમાજને કરી મોટી અપીલ

રાજકોટ: ગુજરાતમાં ક્ષત્રિય સમાજના જોરદાર વિરોધ વચ્ચે, ભારતીય જનતા પાર્ટી(BJP)ના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા(Purushottam Rupala)એ રાજકોટ લોકસભા બેઠક(Rajkot)પર ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરતા પહેલા આજે સવારે તેમણે રાજકોટના યાજ્ઞિક રોડ ખાતે આવેલ જાગનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. તેમણે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં વિજય સંકલ્પ રેલીને સંબોધી હતી. ત્યાર બાદ ખુલ્લી જીપમાં રોડ શો … Continue reading Purushottam Rupala: ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું, સમાજને કરી મોટી અપીલ