ધોરાજી-ઉપલેટામા મનસુખ માંડવિયા વિરુદ્ધ લાગ્યા પોસ્ટર, લલિત વસોયાએ ભાજપને આપ્યો આ જવાબ

લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ભાજપનો આંતરવિગ્રહ બહાર આવી રહ્યો છે. ગુજરાતની બે સીટો વડોદરા અને સાંબરકાંઠાના ઉમેદવારોએ આંતરિક વિખવાદના કારણે ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ રાજકારણ ગરમાયું છે, ત્યારે આજે પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા વિરૂધ્ધ ધોરાજી અને ઉપલેટામા આયાતી ઉમેદવાર તરીકેના બેનર લાગ્યા લાગતા હડકંપ મચી ગયો છે. આજે ઉપલેટામાં મનસુખ માંડવિયાના … Continue reading ધોરાજી-ઉપલેટામા મનસુખ માંડવિયા વિરુદ્ધ લાગ્યા પોસ્ટર, લલિત વસોયાએ ભાજપને આપ્યો આ જવાબ