ડીસામાં PM મોદીના કોગ્રેસ પર પ્રહાર, ‘કર્ણાટકની જેમ ધર્મના આધારે અનામતનો ખેલ નહીં થાય’

PM નરેન્દ્ર મોદીએ આજથી ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાનનો શુંભારભ કર્યો હતો. તેમણે બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી સભામાં સંબોધિત કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી સભા છે. પહેલા દિવસે તેઓ સાંજે 4.30 કલાકે બનાસકાંઠાના ડીસા શહેરમાં પહોંચ્યા હતા, જ્યાં એક વિશાળ જનસભાને … Continue reading ડીસામાં PM મોદીના કોગ્રેસ પર પ્રહાર, ‘કર્ણાટકની જેમ ધર્મના આધારે અનામતનો ખેલ નહીં થાય’