ગુજરાતમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ, 43 ડિગ્રીએ પહોંચ્યો પારો, હીટવેવની યલો એલર્ટ જાહેર

દેશના કેટલાક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તેમાં પણ ગુજરાતમાં તો ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગે પણ ગુજરાતમાં હીટવેવની એલર્ટ જાહેર કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં જ ફરી એક વખત ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. અસહ્ય ગરમીથી ગુજરાતમાં પરિસ્થિતી એટલી હદે વણસી છે કે રાજ્યના કેટલાક … Continue reading ગુજરાતમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ, 43 ડિગ્રીએ પહોંચ્યો પારો, હીટવેવની યલો એલર્ટ જાહેર