ક્ષત્રિય સમાજનો હુંકાર ‘ભાજપ રૂપાલાને બચાવવા જીદ કરેશે તો…’ અહી તો ઘરે ઘરે લાગ્યા પોસ્ટર

રાજકોટ: parshottam rupala vs kshatriya samaj: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પર હાલ બરાબર માછલાં ધોવાય રહ્યા છે. ક્ષત્રિય સમાજને લઈને પોતાની ટિપ્પણીને કારણે ગુજરાત અને રાજસ્થાનના રાજપુતો લાઘુમ છે. બે વાર માફી માંગવા છતાં પણ ક્ષત્રિય સમાજ કોઈ પણ ભોગે તેને માફી આપવા તૈયાર નથી. તેવામાં ઘરે ઘરે રૂપાલા વિરુદ્ધ પોસ્ટર લાગવવાના … Continue reading ક્ષત્રિય સમાજનો હુંકાર ‘ભાજપ રૂપાલાને બચાવવા જીદ કરેશે તો…’ અહી તો ઘરે ઘરે લાગ્યા પોસ્ટર