રાજકોટ સીટ પર પુરૂષોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડવા પરેશ ધાનાણી થયા તૈયાર

રાજકોટ: કેન્દ્રીય કેબીનેટ મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રીય સમાજમાં ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. આ રોષ શાંત પડવાનું નામ લેતો નથી ત્યારે રાજકોટ સીટ જીતવાની કોંગ્રેસની આશા જીવંત બની છે રૂપાલા સામેનો વિરોધ કોંગ્રેસ માટે મોટી તક છે. કોંગ્રેસના લડાયક નેતા અને વિધાનસભાનાં પૂર્વ વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણીને … Continue reading રાજકોટ સીટ પર પુરૂષોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડવા પરેશ ધાનાણી થયા તૈયાર