નવસારી: કોંગ્રેસ મુમતાઝ પટેલને ઉતારી શકે છે મેદાનમાં, જોવા મળશે પાટીલ V/S પટેલનો જંગ?

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલની ઈચ્છા ભરૂચથી ચૂંટણી લડવાની હતી પણ તે સપનુ સાકાર ન થતાં અંતે હવે તેમણે નવસારી સીટ માટે પ્રયાસો શરૂ કર્યા છે. કોંગ્રેસના સૂત્રો મળતી માહિતી મુજબ મુમતાઝે કોંગ્રેસ નેતૃત્વને નવસારી બેઠક પરથી ટિકિટ આપે તેવી વિનંતી કરી છે. આ બેઠક પરથી ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ સાંસદ … Continue reading નવસારી: કોંગ્રેસ મુમતાઝ પટેલને ઉતારી શકે છે મેદાનમાં, જોવા મળશે પાટીલ V/S પટેલનો જંગ?