રાજ્યમાં આગામી ચાર દિવસ કાળઝાળ ગરમી સાથે માવઠાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, જો કે હમણા અસહ્ય ગરમીથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં તાપમાન વધે તેવી સંભાવના છે. તે ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગાહી મુજબ આગામી ચાર દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. અગાઉ હવામાન વિભાગ દ્વારા 10 … Continue reading રાજ્યમાં આગામી ચાર દિવસ કાળઝાળ ગરમી સાથે માવઠાની હવામાન વિભાગની આગાહી