Loksabha Election 2024: ગુજરાત કોંગ્રેસને એક તરફ રાહત બીજી તરફ ફટકો, જેની બેનનું ફોર્મ માન્ય તો કુંભાણીનું ફોર્મ રદ્દ

ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election) માટે ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન યોજવાનું છે, એ પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાલ ઉમેદવારી પત્રકો ચકાસવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારી પત્રકો અંગે કોંગ્રેસ(Congress) મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અમરેલી બેઠક(Amreli) થી કૉંગ્રેસ માટે રાહતના સમાચાર, વિવાદ બાદ જેનીબેન ઠુમ્મર(Jeniben Thummar)નું ઉમેદવારી પત્રક મંજૂર થઇ ગયું છે. તો … Continue reading Loksabha Election 2024: ગુજરાત કોંગ્રેસને એક તરફ રાહત બીજી તરફ ફટકો, જેની બેનનું ફોર્મ માન્ય તો કુંભાણીનું ફોર્મ રદ્દ