જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજ મેદાને, PMને લખ્યો પત્ર

જુનાગઢ: ગુજરાતમાં લોકસભા સીટો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે, આમ આદમી પાર્ટીએ માત્ર બે સીટ ભરૂચ અને ભાવનગર પર ઝંપલાવ્યું છે. જો કે આ સ્થિતીમાં ભાજપના ઉમેદવારો સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે, જેમ કે રાજકોટ સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રીય સમાજ અને જુનાગઢ સીટથી રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજે … Continue reading જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજ મેદાને, PMને લખ્યો પત્ર