ભાજપ સામે ક્ષત્રિયોએ મોરચો માંડ્યો, ભાજપના બોયકોટ સાથે આંદોલન પાર્ટ-2ની જાહેરાત

ગુજરાતમાં લોકસભાની તમામ 26 સીટો જીતવાની મહત્વાકાંક્ષા રાખતા ભાજપના નેતૃત્વને ચૂંટણીમાં મોટો ઝટકો લાગી શકે છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો પર વિવાદાસ્પદ ટીપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રૂપાલાએ ત્રણ વખત માફી માંગી તેમ છતાં ક્ષત્રિયો તેમની ટિકિટ રદ કરવા અડગ છે. આ પણ વાંચો: અમદાવાદની બંને સીટના … Continue reading ભાજપ સામે ક્ષત્રિયોએ મોરચો માંડ્યો, ભાજપના બોયકોટ સાથે આંદોલન પાર્ટ-2ની જાહેરાત