જામનગર લોકસભા સીટ: ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જે.પી.મારવીયા વચ્ચે સીધો મુકાબલો

લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યાર બાદ ગુજરાત લોકસભાની સીટો માટે ભાજપ અને કોંગ્રેસે તેના ઉમેદવારો મેદાનમાં ઉતારવાનું શરૂ કર્યું છે. જો કે તેમાં પણ આંતરિક ખટરાગ સામે આવ્યો છે. બંને પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારો જાહેર કરાયા બાદ પાર્ટીના સ્થાનિક નેતૃત્વ અને કાર્યકરોમાં આંતરિક વિરોધ જોવા મળતા હવે સાંબરકાંઠા, આણંદ, વડોદરા, વલસાડમાં ભાજપને ઉમેદવારો બદલવાની … Continue reading જામનગર લોકસભા સીટ: ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જે.પી.મારવીયા વચ્ચે સીધો મુકાબલો