ઇરફાન પઠાણે આઠમી ઍનિવર્સરીએ પહેલી વાર પત્નીનો ચહેરો બતાડ્યો

વડોદરા: ભારતના ભૂતપૂર્વ પેસ બોલિંગ ઑલરાઉન્ડર અને નિવૃત્ત થયા પછી કૉમેન્ટેટર બની ગયેલા ઇરફાન પઠાણે અત્યાર સુધી ક્યારેય પત્ની સફા બેગનો ચહેરો જાહેર જનતાને બતાવ્યો નહોતો, પરંતુ શનિવારે આઠમી મૅરેજ ઍનિવર્સરી વખતે તેણે પહેલી જ વખત સફાનો ચહેરો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. જોકે અગાઉ તેણે ક્યારેય તેનો ચહેરો જાહેરમાં ન બતાવ્યો એ બદલ તેના … Continue reading ઇરફાન પઠાણે આઠમી ઍનિવર્સરીએ પહેલી વાર પત્નીનો ચહેરો બતાડ્યો