સહકારી ક્ષેત્રમાં રાદડિયાનો દબદબો યથાવત: IFFCOમાં બિપિન ગોતાને હરાવી જયેશ રાદડિયાની જીત

અમદાવાદ: ભારે ચર્ચાનું કેન્દ્ર રહેલી ઇફકોની ચૂંટણીના પરિણામ (IFFCO Election)જાહેર થઇ ચુક્યા છે. ભાજપનાં મેન્ડેટ વાળા ઉમેદવાર બિપિન ગોતાને હરાવીને સહકારી ક્ષેત્રના મોટા નેતા ગણાતા જયેશ રાદડીયાની (Jayesh Radadiya) જીત થઇ છે. ભાજપના મેન્ડેટ વગર જ ચૂંટણી લડેલા જયેશ રાદડિયાની જીત થતા સહકારી ક્ષેત્રમાં રહેલ તેમનું પ્રભુત્વ યથાવત રહ્યું છે. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર … Continue reading સહકારી ક્ષેત્રમાં રાદડિયાનો દબદબો યથાવત: IFFCOમાં બિપિન ગોતાને હરાવી જયેશ રાદડિયાની જીત