ઉફ્ફ -ઉફ્ફ ગરમી, હાય- હાય ગરમી, પ્રકોપથી બચવા બસ,આટલું જ કરો

ગુજરાતમાં અચાનક જ ગરમીનો પારો ઊંચકાયો છે.જો કે હવામાન વિભાગે આ આંગે પૂર્વાનુમાન પણ કરેલું હતું તે જ પ્રમાણે હિટ વેવથી નાગરિકો ત્રાહિ ત્રાહિ પોકારી ગયા છે. રાજયના હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ આગાહી કરતાં ગુજરાતનાં 5 જીલ્લામાં હીટવેવનું અનુમાન આપ્યું છે જેમાં કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથનો સમાવેશ થાય છે. હજુ પણ બે-ત્રણ … Continue reading ઉફ્ફ -ઉફ્ફ ગરમી, હાય- હાય ગરમી, પ્રકોપથી બચવા બસ,આટલું જ કરો