ઉનાળાની શરૂઆત પહેલા જ રાજ્યના કેટલાક જળાશયો ખાલીખમ, જાણો ક્યાં કેટલું પાણી?

ગાંધીનગર: ઉનાળો તો હજુ માંડ આંગણે આવીને ઊભો છે ત્યાં રાજ્યમાં પાણીની અછતના ભણકારા વાગવા લાગ્યા છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ રાજ્યભરમાં બપોરે ભારે ગરમીનો અનુભવ જોવા મળી રહ્યો છે. (Gujarat’s reservoirs status 2024) તેવામાં મિડયા રિપોર્ટ્સ પ્રમાણે રાજ્યના મોટાભાગના જળાશયોની સપાટી ધીમે ધીમે ઘટી રહી છે. જેને લઈને આગામી સમયમાં જળસંકટ ઊભું થવાનું શક્યતાઓ … Continue reading ઉનાળાની શરૂઆત પહેલા જ રાજ્યના કેટલાક જળાશયો ખાલીખમ, જાણો ક્યાં કેટલું પાણી?