60 હજાર આપો- માર્ક શીટ લો, સુરતમાં નકલી માર્કશીટના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ

ગુજરાતમાં નકલીની બોલબાલા છે, નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ટોલનાકું, નકલી સરકારી કચેરીઓ બાદ હવે નકલી માર્કશીટ કૌંભાંડનો પર્દાફાશ થયો છે. સુરતમાં બોગસ માર્કશીટ વેચવાનું આખું રેકેટ ઝડપાયું છે. સુરતની સિંગણપોર પોલીસે સિંગણપોર પોલીસે રાજ્યની યુનિવર્સિટી શિક્ષણ બોર્ડના નકલી માર્કશીટ બનાવી કૌભાંડ આચરનાર આંતર રાજ્ય રેકેટનો પર્દાફાશ કરી આરોપી નિલેશ સાવલિયાની ધરપકડ કરી છે. તેની … Continue reading 60 હજાર આપો- માર્ક શીટ લો, સુરતમાં નકલી માર્કશીટના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ