કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર, ગુજરાતમાં 5 દિવસ પછી તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી

રાજ્યમાં માર્ચના મહિનના અંતિમ દિવસોથી જ કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. જો કે હવામાન વિભાગે હજુ પણ ભીષણ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યના મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે, એટલે કે 40 ડિગ્રીએ તાપમાન પહોંચવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ … Continue reading કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર, ગુજરાતમાં 5 દિવસ પછી તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી