ખોટા નાર્કોટિક ડ્રગ્સ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ દોષિત

પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની મુશ્કેલી વધી છે, તેમની સામે ચાલી રહેલા NDPS(નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક) કેસમાં પાલનપુર બીજી એડી. સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ મામલે પાલનપુર સેશન્સ કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે. 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની CID ક્રાઈમે ધરપકડ કરી હતી. ઉલ્લેખનિય છે કે, સંજીવ ભટ્ટ સામે 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની … Continue reading ખોટા નાર્કોટિક ડ્રગ્સ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ દોષિત