કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું સુરત સીટથી ફોર્મ રદ્દ, શક્તિસિંહે કર્યા મોટા ખુલાસા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન આગામી 7 મેના રોજ થવાનું છે, જો કે તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીને જબરદસ્ત ફટકો પડ્યો છે. કોંગ્રેસ પાર્ટીના સુરત લોકસભા બેઠકથી ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) અને તેમના ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનું ફોર્મ રદ કરાયું છે, આ સાથે જ કોંગ્રેસે એક સીટ ગુમાવી દીધી છે. કોંગ્રેસ હવે 23 બેઠકો … Continue reading કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું સુરત સીટથી ફોર્મ રદ્દ, શક્તિસિંહે કર્યા મોટા ખુલાસા