બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામમાં થશે વિલંબ, આ છે મોટું કારણ

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરીક્ષાર્થીઓ પરીક્ષાના પરિણામની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી. જો કે તે સમયે બોર્ડ દ્વારા સમય કરતા વહેલા પરિણામ જાહેર કરી દેવામાં આવશે તેની જાહેરાત કરાઈ હતી, પરંતુ ચૂંટણીને કારણે હવે બોર્ડની પરીક્ષાનું … Continue reading બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામમાં થશે વિલંબ, આ છે મોટું કારણ