ગુજરાતમાં ભાજપે આ 7 ઉમેદવારના નામ કર્યા જાહેર, જાણો કોનું પત્તુ કપાયું અને કોણ થયું રિપીટ?

નવી દિલ્હી: જેની ખુબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી તે ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ ગઈ છે. આજે ભાજપે કુલ 72 ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં ગુજરાતમાં પણ 7 ઉમેદવારોને ટિકિટ મળી છે. આ સાત ઉમેદવારોમાં સુરતથી મુકેશ દલાલ,ભાવનગરમાં નિમુબેન બાભણીયા, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વમાં હસમુખભાઈ પટેલ, વડોદરામાં રંજનબેન ભટ્ટ, છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા, … Continue reading ગુજરાતમાં ભાજપે આ 7 ઉમેદવારના નામ કર્યા જાહેર, જાણો કોનું પત્તુ કપાયું અને કોણ થયું રિપીટ?