લોકસભા સાથે 26 વિધાનસભા બેઠકની પણ ચૂંટણી, ગુજરાતની પાંચનો સમાવેશ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે લોકશાહીમો આ સૌથી મોટો પર્વ 19મી એપ્રિલથી 1લી જૂન સુધી ચાલશે. આ દરમિયાન અલગ અલગ રાજ્યોમાં તબક્કાવાર ચૂંટણી યોજાશે ત્યારે જે વિધાનસભાની જગ્યા ખાલી છે ત્યાં પણ પેટાચૂંટણી યોજાવાની છે. દેશની કુલ 26 વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ મતદાન યોજશે, જેમાં ગુજરાતની પાંચ બેઠકનો સમાવેશ થાય છે. … Continue reading લોકસભા સાથે 26 વિધાનસભા બેઠકની પણ ચૂંટણી, ગુજરાતની પાંચનો સમાવેશ