જૂન મહિનામાં આટલુ રહ્યું GST કલેકશન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Mumbai: જૂન મહિનામાં જીએસટી કલેક્શન 1,44,616 કરોડ રૂપિયા રહ્યું છે. એપ્રિલમાં 1,67,540 કરોડ રૂપિયા GST કલેકશન રહ્યું હતું. જૂનનો આ જીએસટી કલેકશનનો આંકડો બીજો સૌથી વધુ છે. 2021ના જૂન મહિનાની સરખામણીએ આ વખતે જૂન મહિનામાં જીએસટી કલેકશનમાં 56 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

કુલ કલેકશનની વાત કરીએ તો CGST 25,306 કરોડ રૂપિયા, SGST 32,406 કરોડ રૂપિયા અને IGST કલેકશન 75,887 કરોડ રૂપિયા રહ્યું છે. દેશમાં પહેલી જુલાઇ 2017થી GST ટેક્સ સિસ્ટમ લાગુ થયા બાદથી આ પાચમી વાર છે, જયારે મંથલી GST કલેકશન 1.40 કરોડ રૂપિયાથી વધુ રહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.