Homeઆમચી મુંબઈગોખલે બ્રિજ બંધ: ટ્રાફિક વિભાગે જાહેર કર્યા વૈકલ્પિક માર્ગ

ગોખલે બ્રિજ બંધ: ટ્રાફિક વિભાગે જાહેર કર્યા વૈકલ્પિક માર્ગ

મુંબઈ: ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિજ રાહદારીઓ માટે અસુરક્ષિત હોવાથી સોમવારથી બંધ કરવામાં આવી રહ્યો છે. પરિણામે વાહનચાલકો માટે ટ્રાફિક વિભાગ દ્વારા વૈકલ્પિક માર્ગોની સૂચના જાહેર કરવામાં આવી છે. આગામી આદેશ સુધી વાહનચાલકોએ ખાર સબવે, સાંતાક્રુઝના મિલન સબવે ફ્લાયઓવર, વિલેપાર્લેના કૅપ્ટન ગોરે ફ્લાયઓવર, અંધેરી સબવે, જોગેશ્ર્વરીના બાળાસાહેબ ઠાકરે ફ્લાયઓવર અને ગોરેગામના મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ કરવો, એવી માહિતી ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular