buysm.com પર થી મેળવો સુપર સ્પેશિયાલિટીની દવાઓ તમારા ઘર આંગણે…

ટૉપ ન્યૂઝ

આ પેનડેમિકએ આપણને બતાવી દીધું છે કે કોઈપણ દેશનું
આરોગ્ય માળખીય સુવિધા જ દેશની પ્રગતિનું સૂચક છે – ખાસ
કરીને ગંભીર બીમારીઓ જેમ કે કેન્સર, હેપેટાઈટીસ, HIV,
ટ્રાન્સપ્લાન્ટ્સ, ફેફસાં અને કિડનીની વિકૃતિઓ માટે યોગ્ય સમયે
જીવન બચાવવાની દવાઓ મેળવવીને વ્યક્તિના પ્રાણ બચાવી
શકાય છે.
ભારત જેવા વિશાળ અને મોટા દેશમાં શહેરી અને ગ્રામીણ
ક્ષેત્રોમાં ઊંચી કિંમત અને માગને કારણે આવી દવાઓ અને
ઇંજેક્શનોની સમયસર અને અનુકૂળ ઉપલબ્ધતા એક પડકાર
બની શકે છે, ઓછો પુરવઠો તેમજ તાપમાન નિયંત્રણ અને કોલ્ડ
સ્ટોરેજ સાથે દવાઓની જાળવણી પણ મુશ્કેલ છે.
આ જરૂરિયાતને ધ્યાનમાં લઈ ૨૦૧૮માં અમદાવાદના ગોયાણી
ભાઈઓ- પાર્થ, ટોરેન્ટના માજી-રિસર્ચ વૈજ્ઞાનિક તેમના ભાઈ
સુમિતએ સુપર સ્પેશીયાલીટી દવાઓના વિતરણમાં પ્રવેશ
કરવાનો ફેંસલો કર્યો- વિતરક તરીકે કામ કરતી વખતે, મહામારી
દરમિયાન તેઓએ પહેલી વખત જરૂરતમંદ દરદીઓની
સમસ્યાઓને જોઈ અને અનુભવ કર્યો કે વિશેષ પરિસ્થિતિઓ માટે
દવાઓની વ્યવસ્થા કરતી વખતે પરિવારોને કેવી તકલીફનો
સામનો કરવો પડે છે. આ પડકારને સારી રીતે હલ કરવા માટે
ગોયાણીએ દરદીઓને પોસાય તેવા ભાવે તેમના ઘરઆંગણે
વિશેષ દવાઓ આપવા, પોતાના ઓનલાઈન પોર્ટલ www.BuySM.comના માધ્યમથી ઇમ્પોર્ટેડ દવાઓની વ્યવસ્થા કરવામાં
મદદ કરી.
સ્પેશીયાલીટી મેડીસીન્સ (દવાઓ)એ તેમના વ્યવસાયને એક
વિતરકથી બદલીને સૌથી વધુ ઝડપથી વધતા સુપર
સ્પેશીયાલીટી ઓનલાઈન ફાર્મસી કંપની બનવાની સાથે ટૂંક
સમયમાં ઉત્પાદક બનવા તરફ ધ્યાન આપ્યું અને ભારતની
સૌથી મોટી સુપર સ્પેશીયાલીટી દવા બનાવવાનું સ્વપ્ન છે તેમજ
વિશ્ર્વના દરેક ખૂણે લોકોને ગુણવત્તાયુક્ત દવા પૂરું પાડવાનું છે.
પાર્થ ગોયાણી (MD અને CEO) સ્પેશિયાલીટી મેડિસિન પ્રા.
લિ.ના માલિકનું સ્વપ્ન છે.
રોગચાળાએ આપણને બતાવી દીધું છે કે લોકો કેવી રીતે
રેમડેસીવીર અથવા ટોસિલિઝુમેબ મેળવવા માટે દોડધામ કરતા
હતા. પરિસ્થિતિ અને સુપર સ્પેશીયાલીટી દવાઓની
બિનઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને પાર્થ અને સુમિતે BuySM
પ્લેટફોર્મ શરૂ કરવાનું નક્કી કર્યું, જે માત્ર સસ્તી દવાઓ જ નહીં
પરંતુ ટેમ્પરપ્રુફ પેકેજ્ડ અને તાપમાન-નિયંત્રિત દવાઓ
સુગમતાથી આપી શકે છે. જ્યારે તમારી અથવા તમારા
પરિવારમાં કોઈની તબિયત ખરાબ હોય ત્યારે ખર્ચ અને સગવડ
સૌથી વધુ મહત્ત્વની હોય છે. સબસ્ક્રીપ્શન વિકલ્પ સાથે તમારા
ઘરના દરવાજે પોસાય તેવી કિંમતે સુપર સ્પેશીયાલીટી દવા
પૂરી પાડવા કરતાં વધુ મહત્ત્વનું શું છે.?
તમારી ફોનિક સ્પેશીયાલીટી દવાઓ માટે BuySM.com પસંદ
કરો.
દવાઓ મગાવવા માટે લીન્કની મુલાકાત લો:

http://www.BuySM.com

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.