Homeફિલ્મી ફંડા39 વર્ષની અભિનેત્રીના ઘરે બંધાશે પારણુ, અનોખા અંદાજમાં કરી પ્રેગ્નેન્સીની જાહેરાત

39 વર્ષની અભિનેત્રીના ઘરે બંધાશે પારણુ, અનોખા અંદાજમાં કરી પ્રેગ્નેન્સીની જાહેરાત

બિગબોસ ફેમ બોલીવૂડ અભિનેત્રી ગૌહર ખાનના ઘરે પારણુ બંધાવા જઈ રહ્યું છે. તેણે આ ખુશખબરીની જાહેરાત અનોખા અંદાજમાં કરી છે. ગૌહરે સોશિયલ મીડિયા પર એક એનિમેટેડ વીડિયો શેર કરીને બેબી અનાઉન્સમેન્ટ કરી હતી.


ગૌહરના વીડિયો પર તેના ચાહકો ભરપૂર પ્રેમ લૂંટાવી રહ્યા છે. 39 વર્ષની ગૌહરે ઝૈદ દરબાર સાથે 2020માં લગ્ન કર્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular