ફન વર્લ્ડ

ફનક્લબ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld@bombaysamachar.com પર મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?
સામાન્યપણે નર-માદા જોડીમાં નજરે પડતાં આ ભારતીય પક્ષીની ઓળખાણ પડી?
અ) કાબર બ) સારસ ક) હોલો
————-
જાણવા જેવું
કાકાકૌઆ પોપટની જાતનું એક પક્ષી છે. જંગલનાં પ્રાણીઓની બોલીનું સારું અનુકરણ કરી ક્યારેક બીજાં પ્રાણીઓ જેવા અવાજ કાઢી ભ્રમમાં નાખી દે છે. તે માણસની ભાષા શીખી તે પ્રમાણે બોલે છે. રંગે સફેદ અથવા કાબરચીતરો હોય છે. માથા પર કલગી જેવાં પીછાં હોય છે, જેને મરજી પ્રમાણે ઊંચાંનીચાં કરી શકે છે, આથી તેની ખૂબસૂરતીમાં વધારો થાય છે.
———–
નોંધી રાખો
હિંમત કર્યા પછી ભલે હારી જવાય, પણ હિંમત ક્યારેય હારવી નહીં.
———–
ભાષા વૈભવ…
મરાઠી-ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી બનાવો
A                         B
जवळ                ઉપર
खाली                  પાછળ
वर                      સામે
पाठी                   નજીક
समोर                  નીચે
————-
ગુજરાત મોરી મોરી રે
કયું સ્થળ ઈંગોરિયા નામના ફટાકડા માટે
જાણીતું છે?
અ) રાજપીપળા બ) જાફરાબાદ
ક) સાવરકુંડલા ડ) વીરપુર
————-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો આપેલા વાક્યમાં છુપાયેલું શાક શોધી કાઢો.
ગોપાલે ગોફણ સીધી નિશાન પર મારી.
————-
માઈન્ડ ગેમ ૬, ૧૮, ૩૦, ૪૨, ૫૪, ૬૬ પછી કઈ સંખ્યા આવે? અ) ૭૨ બ) ૭૮ ક) ૮૪
—————-
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
PEAK       પર્વતનું શિખર
PEEK      ડોકિયું કરવું
PICK       પસંદ કરવું
PRICE     કિંમત, ભાવ
PRIZE      બક્ષિસ, ઈનામ

———
ગુજરાત મોરી મોરી રે
પાણા એટલા પાણા
——-
ઓળખાણ પડી?
નરી કોન્ટ્રેક્ટર
માઈન્ડ ગેમ
૬૮
ચતુર આપો જવાબ
રૂમાલ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.