ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com
પર મોકલવાના રહેશે.
——–
ઓળખાણ પડી?
હીરો, વિલન અને ચરિત્ર અભિનેતા તરીકે યાદગાર પરફોર્મન્સ આપનાર અભિનેતાને ઓળખ્યા?
અ) અજિત
બ) કમલ કપૂર
ક) મનમોહન કૃષ્ણ
ડ) પ્રેમનાથ
———-
જાણવા જેવું
કાશ્મીરી પંડિત પરિવારમાં જન્મેલા ઓમકારનાથ ધર રૂપેરી પડદા પરના જીવન નામથી લોકપ્રિય થયા. જાણવા જેવી વાત એ છે કે પૌરાણિક ફિલ્મોમાં નારદની ભૂમિકા માટે તેમને અનેક વાર પસંદ કરવામાં આવ્યા હતા. પચાસેક ફિલ્મમાં નારદનો રોલ કરવા ઉપરાંત તેમણે ઘણી હિન્દી ફિલ્મમાં વિલનની ભૂમિકા કરી હતી.
———
ભાષા વૈભવ…
હિન્દી ફિલ્મોના ગુજરાતી કલાકાર
A                       B
सीता और गीता  ડિમ્પલ કાપડિયા
तीसरी मंजिल     પરેશ રાવલ
सागर                  નિરૂપા રોય
दीवार               સંજીવ કુમાર
हेराफेरी              આશા પારેખ
——-
ગુજરાત મોરી મોરી રે
લાઠીના કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ પર બનેલી ફિલ્મ ‘કલાપી’માં કવિશ્રીનો રોલ કોણે
કર્યો હતો?
અ) ઉપેન્દ્ર ત્રિવેદી બ) નરેશ કનોડિયા
ક) સંજીવ કુમાર ડ) રાજીવ
———
ચતુર આપો જવાબ ઉખાણું ઉકેલો
હિન્દી ફિલ્મનું પ્રથમ હાલરડું ગણાતું ‘સો જા રાજકુમારી’ કોણે ગાયું છે?
અ) પંકજ મલિક બ) કે. એલ. સાયગલ ક) કે. સી. ડે ડ) ધનંજન ભટ્ટાચાર્ય
———-
માઈન્ડ ગેમ
૨૫ અઠવાડિયા ચાલતી ફિલ્મ કઈ રીતે ઓળખાતી?
અ) ગોલ્ડન જ્યુબિલી બ) પ્લેટિનમ જ્યુબિલી ક) સિલ્વર જ્યુબિલી ડ) ડાયમંડ જ્યુબિલી
——–
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
मनचली નસીબનો બળિયો
कानून ધમાચકડી
मुकद्दर का सिकंदर મહેસૂલ
हंगामा કાયદો
कलगान મસ્તીખોર
———-
ગુજરાત મોરી મોરી રે
સિદ્ધાર્થ રાંદેરિયા
——-
ઓળખાણ પડી?
બૈજુ બાવરા
——-
માઈન્ડ ગેમ
૮૮૫
——–
ચતુર આપો જવાબ
શર્મિલી
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) સુભાષ મોમાયા (૩) મૂળરાજ કપૂર (૪) પુષ્પા પટેલ (૫) કિશોરકુમાર જીવણદાસ વેદ (૬) ભારતી બુચ (૭) શ્રદ્ધા આશર (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) મિસિસ. ભારતી કટકિયા (૧૦) અમીષી બેંગાળી (૧૧) નિખિલ બેંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) ખુશ્રુ કાપડિયા (૧૪) લજીતા ખોના (૧૫) મહેશ દોશી (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) રંજન લોઢાવિયા (૧૮) પ્રવીણ વોરા (૧૯) હરીશ સુતરીયા (૨૦) જ્યોતિ ખાંડવાલા (૨૧) અરવિંદ સુતરીયા (૨૨) મીનળ કાપડિયા (૨૩) હર્ષા મહેતા (૨૪) અમીતા સંઘવી (૨૫) અશોક સંઘવી (૨૬) આદિત્ય વિનોદકુમાર મંકોડિયા (૨૭) ભાવના કર્વે (૨૮) કલ્પના આશર (૨૯) જાગૃત જાની (૩૦) બીના જે. જાની (૩૧) તાહેર ઔરંગાબાદવાળા (૩૨) શીરીન ઔરંગાબાદવાળા (૩૩) જયંતી પટેલ (૩૪) ધર્મેન્દ્ર ઓઝા (૩૫) વિભા ઓઝા (૩૬) પુષ્પા ખોના (૩૭) રજનીકાંત પટવા (૩૮) સુનીતા પટવા (૩૯) રમેશ દલાલ (૪૦) હિના દલાલ (૪૧) દિલીપ પરીખ (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) જ્યોત્સના ગાંધી (૪૪) જયવંત પદમશી ચિખલ (૪૫) શિલ્પા શ્રોફ (૪૬) નિતિન જે. બજરીયા (૪૭) ભરત ત્રિવેદી (૪૮) અંજુ ટોલિયા (૪૯) રસિક જૂઠાણી ટોરન્ટો કેનેડા (૫૦) મિલિંદ મનુભાઈ નાનસી (૫૧) નયના ગિરિશ મિસ્ત્રી (૫૨) અરવિંદ કામદાર (૫૩) પાર્થ જે. જાની (૫૪) હરીશ મનુભાઈ ભટ્ટ (૫૫) રમેશ ગંગારામ કાપડિયા (૫૬) રંજન રમેશ કાપડિયા

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.