ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld@bombaysamachar.com પર મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?
કૂદાકૂદ કરવા માટે જાણીતું કાંગારૂ મુખ્યત્વે દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે. માદા શરીરના આગળના હિસ્સામાં ખિસ્સા જેવા ભાગમાં બચ્ચાને સાચવે છે. આ પ્રાણી કયા દેશનું રાષ્ટ્રીય પ્રતીક છે?
અ) ફ્રાંસ બ) ઈટલી ક) ઓસ્ટ્રેલિયા
———
જાણવા જેવું
યુએસએમાં એન્જિનિયરોએ એવો સફેદ રંગ તૈયાર કર્યો છે જે એર કંડિશનર જેવી ઠંડક આપશે. આ ધોળા પેઈન્ટનો હાથ ૧,૦૦૦ સ્ક્વેર ફિટની છત પર મારવાથી સેન્ટ્રલ એર કંડિશનરના ઘર કરતાં વધુ ઠંડક ઘરમાં થઈ શકશે. આ કોઈ ચમત્કાર નથી, કેવળ વિજ્ઞાન છે. આ પેઈન્ટની સૂર્યપ્રકાશને પરાવર્તિત કરવાની ક્ષમતા વધુ હોવાથી ઘરમાં ઓછી ઉષ્ણતા પ્રવેશી શકશે.
———–
ભાષા વૈભવ…
મરાઠી-ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A                        B
डोळा               ઘૂંટણ
डोके                 આંખ
गुडघा               પેટ
पोट                 પગ
पाय                  માથું
——–
ગુજરાત મોરી મોરી રે
અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરથી ૩૦ કિમી દૂર આવેલા ખંભાતના અખાતના પ્રાચીન બંદર – નગરનું નામ કહો. સ્વામિનારાયણ સંપ્રદાયનાં મૂળ ૬ મંદિરોમાંથી એક અહીં આવેલું છે.
અ) ધોલેરા બ) ધોળકા ક) બગસરા ડ) વલ્લભીપુર
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલું શાક શોધી કાઢો.
ઓફિસના કામસર ગઈ કાલે ગોપાલ કટક ગયો.
———
નોંધી રાખો
હૃદયના ભાવ વધુ અને મોઢેથી સરતા શબ્દ ઓછા એનું નામ પ્રાર્થના.
———
માઈન્ડ ગેમ
૧, ૮, ૨૨, ૪૩, ૭૧ પછી કઈ સંખ્યા આવે?
અ) ૯૮ બ) ૧૦૧ ક) ૧૦૬
——–
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
आठवण    સ્મરણ, સ્મૃતિ
अडचण    મુશ્કેલી
आवडण    પસંદગીનું
आवर्जून   ઈરાદાપૂર્વક
आरसा     અરીસો
———
ગુજરાત મોરી મોરી રે
સુરેન્દ્રનગર
———
ઓળખાણ પડી?
શિંગોડા
——–
માઈન્ડ ગેમ
૧૨૭
———
ચતુર આપો જવાબ
ગાજર
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મનીષા શેઠ (૨) ફાલ્ગુની શેઠ (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) મિલિંદ મનુભાઈ મિસ્ત્રી (૫) આદિત્ય વિનોદકુમાર મંકોડિયા (૬) નિતિન જે. બજરીયા (૭) જાગૃત કે. જાની (૮) બીના જે. જાની (૯) પાર્થ જે. જાની (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) હેમા હરીશ ભટ્ટ (૧૨) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૧૩) નયના ગિરિશ મિસ્ત્રી (૧૪) હર્ષા મહેતા (૧૫) અરુણકુમાર કાંતિલાલ પરીખ (૧૬) વિલાશ સી. અંબાની (૧૭) નિખિલ બંગાળી (૧૮) મહેન્દ્ર લોઢાવીયા (૧૯) રંજન લોઢાવીયા (૨૦) અમીષી બંગાળી (૨૧) અંજુ ટોલિયા (૨૨) જયવંત પદમશી ચિખલ (૨૩) હર્ષા મહેતા (૨૪) નીતા દેસાઈ (૨૫) મૂળરાજ કપૂર (૨૬) સુભાષ મોમાયા (૨૭) પુષ્પા પટેલ (૨૮) ભારતી બુચ (૨૯) શ્રદ્ધા આશર (૩૦) શિલા શેઠ (૩૧) ગિરિશ શેઠ (૩૨) ડૉ. પ્રકાશ કાટકિયા (૩૩) મિસિસ. ભારતી કાટકિયા (૩૪) વિભા મહેશ્ર્વરી (૩૫) લજીતા ખોના (૩૬) હરીશ જી. સુતરીયા (૩૭) અરવિંદ સુતરીયા (૩૮) ખુશ્રુ કાપડિયા (૩૯) મહેશ દોશી (૪૦) તાહેર ઔરંગાબાદવાળા (૪૧) શીરીન ઔરંગાબાદવાળા (૪૨) મીનળ કાપડિયા (૪૩) કલ્પના આશર (૪૪) જયંતી પટેલ (૪૫) હરીશ મનુભાઈ ભટ્ટ (૪૬) વિજય ગોરડિયા (૪૭) વીણા સંપટ (૪૮) ભાવના કર્વે (૪૯) રજનીકાંત પટવા (૫૦) સુનીતા પટવા (૫૧) શિલ્પા શ્રોફ (૫૨) જ્યોત્સના ગાંધી (૫૩) ઈનાક્ષી દલાલ (૫૪) રમેશ દલાલ (૫૫) હિના દલાલ (૫૬) દિલીપ પરીખ (૫૭) પ્રવીણ વોરા (૫૮) નૈશધ દેસાઈ (૫૯) રશીક જુથાણી ટોરંટો-કેનેડા (૬૦) રેખા આશિષ મચ્છર (૬૧) અરવિંદ કામદાર

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.