ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————
ઓળખાણ પડી?
નાના પાટેકરે આર્મી ઓફિસરનો રોલ કર્યો હતો અને ફિલ્મ ડિરેક્ટ પણ કરી હતી. ઓળખાણ પડી?
અ) અગ્નિ સાક્ષી
બ) પરિંદા
ક) ક્રાંતિવીર
ડ) પ્રહાર
———–
જાણવા જેવું
ફિલ્મમાં કોમ્પ્યુટર ગ્રાફિક્સના ઉપયોગને કારણે ચિત્રપટની કલાત્મકતાને નુકસાન પહોંચે છે એવી દલીલ થાય છે. છેલ્લા ત્રણ દાયકામાં એનો ઉપયોગ ભરપૂર થઈ રહ્યો છે એ વાત સાચી, પણ ઘણા દાયકાઓથી એની મદદ લેવાઈ રહી છે. હોલીવૂડની ફિલ્મ Vertigo (૧૯૫૮)માં કોમ્પ્યુટર ગ્રાફિક્સનો સૌપ્રથમ ઉપયોગ થયો હતો.
———-
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A                   B
बारदान       વરઘોડો
बागबान     વાદળ
बारबार        માળી
बारात          અનેક વાર
बादल          કોથળો
———
ગુજરાત મોરી મોરી રે
૧૯૭૦ના દાયકામાં કયો શબ્દ સૌથી વધુ વાર ગુજરાતી ફિલ્મના નામ સાથે જોડાયો હતો?
અ) રાજા બ) વીર ક) માતા ડ) પ્રીત
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
દિલીપ કુમાર અને દેવ આનંદે સાથે કામ કર્યું હોય એવી એકમાત્ર ફિલ્મ કઈ?
અ) લીડર બ) જ્વેલ થીફ ક) પૈગામ ડ) ઈન્સાનિયત
———-
માઈન્ડ ગેમ
દેવ આનંદની સ્ટાઈલ કયા હોલીવૂડ એક્ટરને મળતી આવતી હતી?
અ) ઓમર શરીફ બ) અલ પચીનો ક) રસેલ ક્રો ડ) ગ્રેગરી પેક
———-
નોંધી રાખો
મહેનત અને લગનથી ટોચ પર
પહોંચ્યા પછી એ સ્થાન જાળવવું આસાન નથી હોતું.
———
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
फंदा       ગાળિયો, જાળ
बंदा       સેવક, ચાકર
खंभा     થાંભલો
कंधा      ખભો
गंजा     માથે ટાલવાળો
———-
ગુજરાત મોરી મોરી રે
સ્નેહલતા
———
ઓળખાણ પડી?
ચુપકે ચુપકે
———
માઈન્ડ ગેમ
દિલ સે
——–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ઈત્તફાક
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) નીતા દેસાઈ (૪) ભારતી બુચ (૫) વિભા મહેશ્ર્વરી (૬) શ્રદ્ધા આશર (૭) પ્રકાશ કાટકિયા (૮) ભારતી કાટકિયા (૯) કલ્પના આશર (૧૦) નિખિલ બંગાળી (૧૧) અમીશી બંગાળી (૧૨) પુષ્પા પટેલ (૧૩) મહેશ દોશી (૧૪) જ્યોતિ ખાંડવાલા (૧૫) નિતિન બજરિયા (૧૬) તાહેર ઔરંગાબાદવાલા (૧૭) શીરીન ઔરંગાબાદવાલા (૧૮) ખુશરૂ કાપડિયા (૧૯) મહેન્દ્ર લોઢાવિયા (૨૦) રંજન લોઢાવિયા (૨૧) મીનળ કાપડિયા (૨૨) મનીષા શેઠ (૨૩) ફાલ્ગુની શેઠ (૨૪) દીના વિક્રમશી (૨૫) ભાવના કર્વે (૨૬) અરવિંદ કામદાર (૨૭) રજનીકાંત પટવા (૨૮) સુનીતા પટવા (૨૯) પદમા લાડ (૩૦) અંજુ ટોલિયા (૩૧) હર્ષા મહેતા (૩૨) શિલ્પા શ્રોફ (૩૩) હરીશ સુતરીયા (૩૪) દિલીપ પરીખ (૩૫) પુષ્પા ખોના (૩૬) ગિરીશ મિસ્ત્રી (૩૭) જ્યોત્સના ગાંધી (૩૮) હિના દલાલ (૩૯) રમેશ દલાલ (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) રવિન્દ્ર પાટડિયા (૪૨) પ્રવિણ વોરા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.