ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?
સોનુ કે ટીટુ કી સ્વીટીના સોનુની ઓળખાણ પડી?
અ) સિદ્ધાર્થ મલ્હોત્રા
બ) કાર્તિક આર્યન
ક) વરુણ ધવન
ડ) આયુષમાન ખુરાના
———
જાણવા જેવું
પ્રથમ દરિયાઈ મુસાફરી દરમિયાન જળ સમાધિ લેનાર વિશ્ર્વવિખ્યાત જહાજ TITANIC પરથી એવું જ ટાઈટલ ધરાવતી ચાર ફિલ્મ હોલીવૂડમાં બની છે. સૌપ્રથમ ફિલ્મ ૧૯૪૩માં બની હતી અને બીજી એનાં ૧૦ વર્ષ પછી ૧૯૫૩માં આવી હતી. ત્રીજી ૧૯૯૨માં અને ચોથી ૧૯૯૭માં જેમ્સ કેમરુને બનાવી હતી જે ટાઈટેનિક પરથી બનેલી ફિલ્મોમાં સૌથી સફળ ફિલ્મ ગણાય છે.
——-
નોંધી રાખો
તકલીફ આવે ત્યારે પ્રામાણિક, સંપત્તિ મળે ત્યારે સરળ અને અધિકાર મળે ત્યારે વિનમ્ર રહેવું સહેલું નથી.
——–
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો

A                      B
दरोगा           માફ
दरवेश           ઠેર ઠેર
दरगुजर         ફકીર
दरबदर           હિંસક પશુ
दरिंदा            થાણેદાર, ઈન્સ્પેક્ટર
——-
ગુજરાત મોરી મોરી રે
કઈ ગુજરાતી ફિલ્મ પરથી ભારતની ૧૩ ભાષામાં ફિલ્મ બની છે?
અ) મેરુ માલણ બ) મહિયરની ચૂંદડી
ક) રૂડો રબારી ડ) શેતલને કાંઠે
——-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
વિકલ્પમાંથી ગોવિંદા-રાજેશ ખન્નાની ફિલ્મનું નામ જણાવો
અ) રાજા બાબુ બ) ખુદગર્ઝ ક) સ્વર્ગ ડ) હત્યા
——–
માઈન્ડ ગેમ
સંજીવ કુમારના ડબલ રોલવાળી ફિલ્મ શોધી કાઢો.
અ) સીતા ઔર ગીતા બ) ખિલૌના ક) મનચલી ડ) અંગૂર
——-
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
आहट          પગલાંનો અવાજ
आहुति         બલિદાન
आस्तीन      કપડાંની બાંય
आलोचना    વિવેચન, સમીક્ષા
आविष्कार    શોધ
——-
ગુજરાત મોરી મોરી રે
ભવની ભવાઈ
——-
ઓળખાણ પડી?
પિન્ક
——–
માઈન્ડ ગેમ
દુશ્મન
——-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કર્મા
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂલરાજ કપૂર (૩) તાહેર ઔરંગાબાદવાળા (૪) શીરીન ઔરંગાબાદવાળા (૫) કિશોરકુમાર જીવણદાસ વેદ (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) મિસિસ. ભારતી કટકિયા (૮) વિભા મહેશ્ર્વરી (૯) લજીતા ખોના (૧૦) શ્રદ્ધા આશર (૧૧) અમીષી બંગાળી (૧૨) નિખિલ બંગાળી (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) પુષ્પા પટેલ (૧૫) મહેન્દ્ર લોઢાવિયા (૧૬) રંજન લોઢાવિયા (૧૭) દિના વિકમશી (૧૮) મહેશ દોશી (૧૯) મનીષા શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) મીનળ કાપડિયા (૨૨) રસિક જૂથાણી ટોરંટો-કેનેડા (૨૩) પદ્મા લાડ (૨૪) મહેશ પી. પટેલ (૨૫) ભાવના કર્વે (૨૬) રાજુલા ભદ્રેશ પટેલ (૨૭) સુનીતા પટવા (૨૮) કલ્પના આશર (૨૯) ખુશ્રુ કાપડિયા (૩૦) અંજુ ટોલિયા (૩૧) નિતિન જે. બજરીયા (૩૨) સુરેખા સુધીર દેસાઈ (૩૩) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૩૪) શિલ્પા શ્રોફ (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) રમેશ દલાલ (૩૭) હિના દલાલ (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) અરવિંદ કામદાર (૪૦) વિજય ગરોડિયા (૪૧) દિલીપ પરીખ (૪૨) રવિન્દ્ર પાડટિયા (૪૩) નયના ગિરિશ મિસ્ત્રી (૪૪) માલતી હરીશ ધરમસી (૪૫) પ્રવીણ વોરા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.