ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે.
પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?.સુરેખ વણાટનું સુતરાઉ કાપડ મસલીન-મખમલ કયા શહેરનું સૌથી લોકપ્રિય ગણાયું છે?
અ) જૂનાગઢ બ) બીજિંગ ક) પેશાવર ડ) ઢાકા
——–
માતૃભાષાની મહેક
પ્રકાશનું કિરણ જ્યારે ત્રિપાર્શ્ર્વ કાચમાંથી પસાર થાય ત્યારે સાત રંગમાં વિઘટન થાય છે. મેઘધનુષમાં પણ સાત રંગ જોવા મળે છે. આ રંગોનો પણ એક નિશ્ર્ચિત ક્રમ હોય છે. કયા રંગ પછી કયો રંગ આવે એ સહેલાઈથી યાદ રહી જાય એ માટે જાનીવાલીપીનારા સ્મરણમાં રાખવાનું હોય છે. મતલબ કે મેઘધનુષમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો એ ક્રમમાં રંગ નજરે પડે છે.
——–
ઈર્શાદ
જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી,
આપું જવાબ એવું ક્યાં છે જિગર હજી.
– શેખાદમ આબુવાલા
——–
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A                    B
SAME    થોડું
SHAME    સરખું
BEAT     શરમ
BEET       મારવું, હરાવવું
BIT       કંદમૂળ
——-
ગુજરાત મોરી મોરી રે
મુકેશે ગાયેલા પ્રખ્યાત ગુજરાતી ગીતની પંક્તિ પૂરી કરો.
ઓ નીલ ગગનના પંખેરું, તું કાં નવ પાછો આવે,
મને તારી, ઓ મને તારી ————–
અ) ખોટ બહુ સાલે બ) યાદ સતાવે
ક) બીક બહુ લાગે ડ) ચિંતા જગાવે
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
અ) શિંગોડા બ) જમરૂખ ક) તડબૂચ ડ) જાયફળ
———
માઈન્ડ ગેમ
કઈ આકૃતિમાં ચારેય બાજુની લંબાઈ સરખી અને ચારેય ખૂણા ૯૦ અંશના હોય?
અ) ષટ્કોણ બ) લંબચોરસ ક) ચોરસ ડ) ચતુષ્કોણ
———
ભાષા વૈભવ
NOT             નહીં
KNOT           ગાંઠ
NAUGHT     શૂન્ય
KIN             સગાંસંબંધી
KEEN         ઉત્સુક
———
માઈન્ડ ગેમ
પાણી
——–
ચતુર આપો જવાબ
સબમરીન
———
ગુજરાત મોરી મોરી રે
મન અભિમાન ન આણે રે
——
ઓળખાણ પડી?
અમેરિકા
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) શ્રદ્ધા આશર (૩) લજિતા ખોના (૪) ડૉ. પ્રકાશ કાટકિયા (૫) ભારતી કાટકિયા (૬) મુલરાજ કપૂર (૭) મહેશ દોશી (૮) અમીષી બંગાળી (૯) મહેન્દ્ર લોઢાવિયા (૧૦) રંજન લોઢાવિયા (૧૧) પ્રવીણ વોરા (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) પુષ્પા પટેલ (૧૪) કલ્પના આશર (૧૫) મનીષા શેઠ (૧૬) ફાલ્ગુની શેઠ (૧૭) ભાવના કર્વે (૧૮) મીનળ કાપડિયા (૧૯) હર્ષા મહેતા (૨૦) રંજનીકાંત પટવા (૨૧) સુનીતા પટવા (૨૨) હર્ષી ભટ્ટ (૨૩) અંજુ ટોલિયા (૨૪) વિજય ગરોડિયા (૨૫) માલતી ધરમસી (૨૬) સુરેખા દેસાઈ (૨૭) શિલ્પા શ્રોફ (૨૮) જ્યોત્સના ગાંધી (૨૯) રમેશ દલાલ (૩૦) હિના દલાલ (૩૧) ઈનાક્ષી દલાલ (૩૨) દિલીપ પરીખ (૩૩) ભારતી બુચ (૩૪) કિશોરકુમાર વેદ (૩૫) પુષ્પા ખોના (૩૬) અરવિંદ કામદાર (૩૭) રવિન્દ્ર પાટાડિયા (૩૮) નિતિન બજરિયા (૩૯) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૦) જાગૃત જાની (૪૧) બીના જાની (૪૨) પાર્થ જાની (૪૩) ગિરીશ મિસ્ત્રી (૪૪) નયના મિસ્ત્રી (૪૫) નિશીંધા દેસાઈ (૪૬) ખુશરૂ કાપડિયા (૪૭) વર્ષા નાનસી (૪૮) દીના વિક્મશી (૪૯) સ્નેહલ કોથારી (૫૦) રાજુલ પટેલ (૫૧) હરીશ સુતરીયા (૫૨) તાહેર ઔરંગાબાદવાલા (૫૩) શીરીન ઔરંગાબાદવાલા (૫૪) હિતેશ સોતા (૫૫) મહેશ સંઘવી (૫૬) મિલિંદ નાનશી

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.