ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?
દુર્વાસાના શ્રાપને પગલે શક્તિહીન થયેલા ઈન્દ્રના સંકટકાળને દૂર કરવા કરવામાં આવેલા સમુદ્રમંથનમાંથી પ્રગટ થયેલું આ રત્ન ઓળખો.
અ) હળાહળ બ) ઐરાવત ક) કામધેનુ ડ) પારિજાત
———-
માતૃભાષાની મહેક
ડાક ઘર એટલે ટપાલ કે પોસ્ટ ઓફિસ, તાર ઘર એટલે તાર ઓફિસ. બહારગામ સમાચાર તાત્કાલિક પહોંચાડવા તાર ઓફિસ જવું પડતું. રેલ ઘર એટલે રેલવે સ્ટેશન જ્યાં વિદાય આપવા કે કોઈને આવકારવા કે મુસાફરી કરવી હોય તો જવું પડે. જોકે, મોટું ઘર એટલે સુખી – શ્રીમંત અને વિશાળ જગ્યા ધરાવતું ઘર અથવા પરિવારના મોભીનું ઘર એવો અર્થ તમે જાણતા હશો. મોટું ઘર એટલે જેલ કે કેદખાનું એવો પણ અર્થ છે.
———-
ઈર્શાદ
જ્ઞાન વિના અંધકાર ફેલાયો આ જીવનમાં,
હે જ્ઞાન દેવી આ અંધકારને દૂર કરીને,
હે શારદા રોશન કરો મુજ જીવનને – પ્રાર્થના
———-
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A                        B
વિશ્ર્વાસ    DOUBT
છેતરપિંડી  SOLUTION
સમસ્યા      TRUST
ઉકેલ          PROBLEM
શંકા            CHEATING
———
ગુજરાત મોરી મોરી રે
સીતા માતા અન્ય કયા
નામે પણ ઓળખાય છે?
અ) શર્વરી બ) જાનકી ક) કેતકી ડ) ઉર્વશી
——–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
લીલું છે ફળ અને બી છે ધોળું, મારે માથે કાંટા,
ચોમાસામાં મને સેવો તો ટળે દવાખાનાના આંટા.
અ) દૂધી બ) કાકડી ક) કંટોલાં ૪) કારેલા
———-
માઈન્ડ ગેમ
મહાભારતમાં કોની ઓળખ ધર્મરાજા તરીકે હતી?
અ) ભીષ્મપિતામહ બ) દ્રોણાચાર્ય ક) યુધિષ્ઠિર ડ) કૃપાચાર્ય
———–
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
કલ્પના      IMAGINATION
કૃત્રિમ        ARTIFICIAL
વિચાર      THOUGHT
મગજ        MIND
વાસ્તવિકતા REALITY
———-
ગુજરાત મોરી મોરી રે
મહેસાણા
——–
ઓળખાણ પડી?
વલસાડ
——–
માઈન્ડ ગેમ
દુ:શાલા
———-
ચતુર આપો જવાબ
ઊંટ
———-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) શ્રદ્ધા આશર (૩) લજીતા ખોના (૪) ડૉ. પ્રકાશ કટકિયા (૫) મિસિસ. ભારતી કટકિયા (૬) મૂલરાજ કપૂર (૭) અમીષી બંગાળી (૮) મહેન્દ્ર લોઢાવિયા (૯) રંજન લોઢાવિયા (૧૦) પ્રવીણ વોરા (૧૧) વિભા મહેશ્ર્વરી (૧૨) પુષ્પા પટેલ (૧૩) કલ્પના આશર (૧૪) મનીષા શેઠ (૧૫) ફાગ્લુની શેઠ (૧૬) ભાવના કર્વે (૧૭) મીનળ કાપડિયા (૧૮) હર્ષા મહેતા (૧૯) રજનીકાંત પટવા (૨૦) સુનીતા પટવા (૨૧) હરીશ એસ. ભટ્ટ (૨૨) અંજુ ટોલિયા (૨૩) વિજય ગરોડિયા (૨૪) માલતી હરીશ ધરમસી (૨૫) સુરેખા સુધીર દેસાઈ (૨૬) શિલ્પા શ્રોફ (૨૭) જ્યોત્સના ગાંધી (૨૮) રમેશ દલાલ (૨૯) હિના દલાલ (૩૦) ઈનાક્ષી દલાલ (૩૧) દિલીપ પરીખ (૩૨) ભારતી બુચ (૩૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩૪) પુષ્પા ખોના (૩૫) અરવિંદ કામદાર (૩૬) રવિન્દ્ર પટાડિયા (૩૭) નિતિન બજરીયા (૩૮) રસિક જૂથાણી ટોરંટો-કેનેડા (૩૯) જાગૃત કે. જાની (૪૦) બીના જે. જાની (૪૨) પાર્થ જે. જાની (૪૩) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૪૪) નયના ગિરિશ મિસ્ત્રી (૪૫) હરીશ સુતરીયા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.