ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———-
ઓળખાણ પડી?
હ્રષિકેશ મુખર્જીની ‘અનાડી’ અને ‘આનંદ’માં માયાળુ ભૂમિકા કરનાર અભિનેત્રીને ઓળખી?
અ) લીલા ચીટનીસ બ) લલિતા પવાર ક) નિરૂપા રોય ડ) શશીકલા
———
જાણવા જેવું
એક સમયે હોલીવૂડની ફિલ્મોમાં ટૉઈલેટ ફ્લશ કરતું દેખાડવું અયોગ્ય ગણાતું હતું. જોકે, હિચકોકની ‘સાયકો’ (૧૯૬૦) પ્રથમ અમેરિકન ફિલ્મ હતી જેમાં આવું દૃશ્ય હતું. ફિલ્મમાં પ્રેક્ષકોને વધુ એક આંચકો મળે એ હેતુથી એ સીન સામેલ કરાયો હતો. કાગળનો એક ટુકડો ટૉઈલેટમાં ફ્લશ નથી થતો એ સીન ખૂનીને પકડવામાં મહત્ત્વની કડી સાબિત
થાય છે.
———
નોંધી રાખો
મૂળિયાં નબળા હોય એવા વૃક્ષ અને વિશ્ર્વાસ બોદો હોય એવા સંબંધ નથી ટકતા.
———
ભાષા વૈભવ…
ફિલ્મ – વિલનની જોડી જમાવો
A                             B
शोले                   કુલભૂષણ ખરબંદા
तिसरी मंजिल     અમજદ ખાન
मधुमती               ડેની ડેન્ઝોગ્પા
हम                      પ્રેમનાથ
शान                      પ્રાણ
———-
ગુજરાત મોરી મોરી રે
‘રામાયણ’ સિરિયલથી રાવણના પાત્રને કયા અભિનેતાએ અમર બનાવી દીધું?
અ) ઉપેન્દ્ર ત્રિવેદી બ) રાજીવ મહેતા
ક) અરવિંદ ત્રિવેદી ડ) અરવિંદ રાઠોડ
——–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કંઈ ફિલ્મમાં શાહરૂખ – ઐશ્ર્વર્યા ભાઈ-બહેન હતા?
અ) દેવદાસ બ) બાજીગર ક) જોશ ડ) પહેલી
——–
માઈન્ડ ગેમ
મનોજ કુમાર – સાયરા બાનુ કઈ ફિલ્મમાં સાથે હતા?
અ) જંગલી બ) ઉપકાર ક) ગોપી ડ) પૂરબ ઔર પશ્ર્ચિમ
———
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
पडोसन           મેહમૂદ
हाफ टिकट     કિશોર કુમાર
हेराफेरी        પરેશ રાવલ
प्यासा           જોની વોકર
जुदाई           જોની લીવર
———-
ગુજરાત મોરી મોરી રે
બાગબાન
——–
ઓળખાણ પડી?
સાંવરિયા
——–
માઈન્ડ ગેમ
ઇત્તફાક
——-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
જુડવા
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મૂલરાજ કપૂર (૨) સુરેખા સુધીર દેસાઈ (૩) ભારતી બુચ (૪) નિખિલ બંગાળી (૫) અમીષી બંગાળી (૬) શ્રદ્ધા આશર (૭) ડૉ. પ્રકાશ કટકિયા
(૮) મિસિસ. ભારતી કટકિયા (૯) સુભાષ મોમાયા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) પુષ્પા પટેલ (૧૨) લજીતા ખોના (૧૩) મહેન્દ્ર લોઢાવિયા
(૧૪) રંજન લોઢાવિયા (૧૫) મીનળ કાપડિયા (૧૬) મહેશ દોશી (૧૭) વિજય ગરોડિયા (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) રસિક જૂથાણી ટોરંટો-કેનેડા
(૨૦) હર્ષા મહેતા (૨૧) રજનીકાંત પટવા (૨૨) સુનીતા પટવા (૨૩) જાગૃત કે. જાની (૨૪) બીના જે. જાની (૨૫) પાર્થ જે. જાની (૨૬) અંજુ ટોલિયા (૨૭) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૨૮) ભાવના કર્વે (૨૯) પુષ્પા ખોના (૩૦) પ્રવીન વોરા (૩૧) દિલીપ પરીખ (૩૨) અરવિંદ કામદાર (૩૩) માલતી હરીશ ધરમસી (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) રમેશ દલાલ (૩૬) ઈનાક્ષી દલાલ (૩૭) હિના દલાલ (૩૮) નયના ગિરિશ મિસ્ત્રી (૩૯) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪૦) મહેશ દોશી

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.