ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?
રણબીર કપૂર-સોનમની કારકિર્દીની સાથે શરૂઆત કઈ ફિલ્મથી થઈ હતી?
અ) નીરજા બ) બોમ્બે વેલ્વેટ ક) સાંવરિયા ડ) રોકસ્ટાર
———
જાણવા જેવું
હિન્દી ફિલ્મ ગીત-સંગીત વિના અધૂરી ગણાય છે. ફિલ્મોમાં ગીતની સંખ્યા અને લંબાઈ અચરજનો વિષય રહ્યાં છે. અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારની ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયો’નું ટાઈટલ સોન્ગ સૌથી લાંબા ગીતનો વિક્રમ ધરાવે છે. ૨૦ મિનિટ લાંબું આ ગીત ફિલ્મમાં ત્રણ તબક્કામાં આવે છે.
———–
નોંધી રાખો
ભૂતકાળ ભૂલી જઈ ભવિષ્ય સામે ઉઘાડી આંખે તાકી રહેવું એ સફળતાની ચાવી છે.
———-
ભાષા વૈભવ…
ફિલ્મ-કોમેડિયનની જોડી જમાવો
A                            B
पडोसन             જોની વોકર
हाफ टिकट       જોની લીવર
हेराफेरी             કિશોર કુમાર
प्यासा               મેહમૂદ
जुदाई              પરેશ રાવલ
———
ગુજરાત મોરી મોરી રે
અમિતાભ બચ્ચન સાથે કઈ ફિલ્મમાં પરેશ રાવલે ગુજરાતી વ્યક્તિ હેમંત પટેલનો કોમેડી રોલ કર્યો હતો?
અ) સત્તે પે સત્તા બ) બાગબાન
ક) હંગામા ડ) ચુપકે ચુપકે
——-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સલમાન ખાનના ડબલ રોલવાળી ફિલ્મ આપેલા પર્યાયમાંથી શોધી કાઢો.
અ) મૈંને પ્યાર કિયા બ) પાર્ટનર ક) જુડવા ડ) દબંગ
———-
માઈન્ડ ગેમ
રાજેશ ખન્નાની કઈ ફિલ્મમાં એકપણ ગીત નહોતું?
અ) ધ ટ્રેન બ) કટી પતંગ ક) અંદાઝ ડ) ઇત્તફાક
——–
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
द्रश्यम       અજય દેવગન
खिलाडी     કુમાર
गुमनाम     મનોજ કુમાર
इत्तेफाक    રાજેશ ખન્ના
अंधाधुन   આયુષ્માન ખુરાના
——–
ગુજરાત મોરી મોરી રે
ઉષા કિરણ
———
ઓળખાણ પડી?
મેરે અપને
——
માઈન્ડ ગેમ
૨૫૩૦
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
નમકહરામ
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મનીષા શેઠ (૨) ફાલ્ગુની શેઠ (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) મિલિંદ મનુભાઈ મિસ્ત્રી (૫) આદિત્ય વિનોદકુમાર મંકોડિયા
(૬) નિતિન જે. બજરીયા (૭) જાગૃત કે. જાની (૮) બીના જે. જાની (૯) પાર્થ જે. જાની (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) હેમા હરીશ ભટ્ટ
(૧૨) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૧૩) નયના ગિરિશ મિસ્ત્રી (૧૪) હર્ષા મહેતા (૧૫) અરુણકુમાર કાંતિલાલ પરીખ (૧૬) વિલાશ સી. અંબાની
(૧૭) નિખિલ બંગાળી (૧૮) મહેન્દ્ર લોઢાવીયા (૧૯) રંજન લોઢાવીયા (૨૦) અમીષી બંગાળી (૨૧) અંજુ ટોલિયા (૨૨) જયવંત પદમશી ચિખલ (૨૩) શ્રદ્ધા આશર (૨૫) મૂલરાજ કપૂર (૨૬) મીનળ કાપડિયા (૨૭) માલતી ધરમસી (૨૮) વિભા મહેશ્ર્વરી (૨૯) સુભાષ મોમાયા
(૩૦) સુરેખા સુધીર દેસાઈ (૩૧) ભાવના કર્વે (૩૨) રસિક જૂથાણી ટોરંટો-કેનેડા (૩૩) જ્યોત્સના ગાંધી (૩૪) રમેશ દલાલ (૩૫) હિના દલાલ
(૩૬) ઈનાક્ષી દલાલ (૩૭) શીરીન ઔરંગાબાદવાળા (૩૮) તાહેર ઔરંગેાબાદવાળા (૩૯) પ્રવીણ વોરા (૪૦) મહેશ દોશી (૪૧) સુરેખા સુધીર દેસાઈ (૪૨) વિજય ગરોડિયા (૪૩) સુનીતા પટવા (૪૪) રજનીકાંત પટવા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.