ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?
શિકારી પ્રાણીઓથી રક્ષણ માટે શરીર પર અણીદાર કાંટા ધરાવતા પ્રાણીની ઓળખાણ પડી?
અ) થોર બ) શાહુડી ક) સસ્સારાણા ડ) લંગુર
———-
જાણવા જેવું
વ્રતના બે પ્રકાર છે: (૧) મહાવ્રત એટલે સાધુનાં વ્રત અને (૨) અણુવ્રત એટલે શ્રાવકનાં વ્રત. સાધુનાં વ્રતમાં કોઈ જાતનો આગાર-છૂટ નથી હોતાં એટલે કે તે અખંડિત લેવાનાં હોય છે, પણ અણુવ્રતમાં આગાર હોય છે આથી તેને સાગારી ધર્મ કહે છે. જે નિયમ શ્રદ્ધા અને સમજપૂર્વક સ્વીકારવામાં આવે તે વ્રત કહેવાય છે.
———-
નોંધી રાખો
દરેક સમયે સાથે નથી રહી શકતા, એકબીજાને યાદ રહીએ એ જ બહુ છે.
———
ભાષા વૈભવ…
મરાઠી-ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી બનાવો
A                     B
पांढरा          સીધું
हिरवा         રૂપેરી
चंदेरी          વાંકું
सरळ          લીલું
वाकडा         સફેદ
———-
ગુજરાત મોરી મોરી રે
કુમારિકાઓ લગ્ન પહેલાં ચાર વર્ષ સુધી અષાઢ મહિનામાં કરે એ વ્રતનું નામ શોધી કાઢો.
અ) દિવાસો બ) સમવ્રત
ક) મોળાકત ડ) ગુણવ્રત
————-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલું શાક શોધી કાઢો.
જાગુ વાર-તહેવારે નવાં કપડાં પહેરતી હોય છે.
———-
માઈન્ડ ગેમ
૩, ૯, ૨૭, ૮૧ પછી કઈ સંખ્યા આવે?
અ) ૧૩૫ બ) ૧૯૯ ક) ૨૪૩
———–
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
डोळा      આંખ
डोके      માથું
गुडघा    ઘૂંટણ
पोट        પેટ
पाय        પગ
———-
ગુજરાત મોરી મોરી રે
ધોલેરા
———-
ઓળખાણ પડી?
ઓસ્ટ્રેલિયા
——–
માઈન્ડ ગેમ
૧૦૬
———
ચતુર આપો જવાબ
પાલક
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મનીષા શેઠ (૨) ફાલ્ગુની શેઠ (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) મિલિંદ મનુભાઈ મિસ્ત્રી (૫) આદિત્ય વિનોદકુમાર મંકોડિયા
(૬) નિતિન જે. બજરીયા (૭) જાગૃત કે. જાની (૮) બીના જે. જાની (૯) પાર્થ જે. જાની (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) હેમા હરીશ ભટ્ટ
(૧૨) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૧૩) નયના ગિરિશ મિસ્ત્રી (૧૪) હર્ષા મહેતા (૧૫) અરુણકુમાર કાંતિલાલ પરીખ (૧૬) વિલાશ સી. અંબાની
(૧૭) નિખિલ બંગાળી (૧૮) મહેન્દ્ર લોઢાવીયા (૧૯) રંજન લોઢાવીયા (૨૦) અમીષી બંગાળી (૨૧) અંજુ ટોલિયા (૨૨) જયવંત પદમશી ચિખલ (૨૩) શ્રદ્ધા આશર (૨૫) મૂલરાજ કપૂર (૨૬) મીનળ કાપડિયા (૨૭) માલતી ધરમસી (૨૮) વિભા મહેશ્ર્વરી (૨૯) સુભાષ મોમાયા
(૩૦) સુરેખા સુધીર દેસાઈ (૩૧) ભાવના કર્વે (૩૨) રસિક જૂથાણી ટોરંટો-કેનેડા (૩૩) જ્યોત્સના ગાંધી (૩૪) રમેશ દલાલ (૩૫) હિના દલાલ
(૩૬) ઈનાક્ષી દલાલ (૩૭) શીરીન ઔરંગાબાદવાળા (૩૮) તાહેર ઔરંગેાબાદવાળા (૩૯) પ્રવીણ વોરા (૪૦) મહેશ દોશી (૪૧) વિજય ગરોડિયા (૪૨) સુનીતા પટવા (૪૩) રજનીકાંત પટવા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.