ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?
ગુલઝારની કઈ ફિલ્મમાં મીનાકુમારી નજરે પડ્યાં હતાં?
અ) મેરે અપને બ) આંધી ક) કોશિશ ડ) મૌસમ
——–
જાણવા જેવું
૧૯૮૫મી પહેલી સપ્ટેમ્બરના દિવસે અમેરિકન વૈજ્ઞાનિક
રોબર્ટ બેલાર્ડના નેતૃત્વ હેઠળની ટીમ દરિયાના પેટાળમાં
૧૩૦૦૦ ફૂટ ઊંડે વિશ્વ પ્રસિદ્ધ જહાજ ટાઈટેનિકના અવશેષો શોધવામાં સફળ રહી હતી.૧૫ એપ્રિલ, ૧૯૧૨ના દિવસે આ પ્રસિદ્ધ મહાકાય જહાજ હિમશીલા સાથે ટકરાવાને કારણે ડૂબી
ગયું હતું.
———
નોંધી રાખો
સાચું જ્ઞાન જ જીવનમાં આવતી દરેક સમસ્યાનો સંતોષકારક ઉકેલ આપી
શકે છે.
———
ભાષા વૈભવ…
સસ્પેન્સ ફિલ્મ – હીરોની જોડી જમાવો
A                   B
द्रश्यम       ખન્ના
खिलाडी    મનોજ કુમાર
गुमनाम    આયુષ્માન ખુરાના
इत्तेफाक    અજય દેવગન
अंधाधुन   અક્ષય કુમાર
———
ગુજરાત મોરી મોરી રે
૧૯૬૦માં આવેલી મનહર રસકપૂર દિગ્દર્શિત ‘મેંદી રંગ લાગ્યો’માં રાજેન્દ્ર કુમાર સાથે હિરોઈન કોણ હતી?
અ) આશા પારેખ બ) સ્નેહલતા ક) ઉષા કિરણ ડ) નિરુપા રોય
———
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અહીં જણાવેલી કઈ ફિલ્મમાં રાજેશ ખન્ના – અમિતાભ બચ્ચને સાથે કામ કર્યું હતું?
અ) મર્યાદા બ) અભિમાન ક) નમકહરામ ડ) નમકહલાલ
———-
માઈન્ડ ગેમ
૨૨૦૦ રૂપિયામાં ખરીદેલી વસ્તુ ૧૫% નફો મેળવીને વેચી ત્યારે કેટલી રકમ હાથમાં આવી?
અ) ૨૨૧૫ બ) ૨૪૧૫ ક) ૨૫૩૦
———
ગયા શુક્રવારના જવાબ
A                        B
सरस्वतीचंद्र    ગોવિંદ સરૈયા
पद्मावत           સંજય લીલા ભણસાલી
बैजु बावरा      વિજય ભટ્ટ
खूबसूरत         સંજય છેલ
मिर्च मसाला    કેતન મહેતા
———
ઓળખાણ પડી?
શર્મિલા ટાગોર
———
માઈન્ડ ગેમ
૩,૫૮,૫૦૦
——-
ચતુર આપો જવાબ
ઉપકાર
——–
ગુજરાત મોરી મોરી રે
સોનબાઈની ચૂંદડી
———-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા
વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મનીષા શેઠ (૨) ફાલ્ગુની શેઠ (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) મિલિંદ મનુભાઈ મિી (૫) આદિત્ય વિનોદકુમાર મંકોડિયા (૬) નિતિન જે. બજરીયા (૭) જાગૃત કે. જાની (૮) બીના જે. જાની (૯) પાર્થ જે. જાની (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) હેમા હરીશ ભટ્ટ (૧૨) ગિરિશ બાબુભાઈ મિી (૧૩) નયના ગિરિશ મિી (૧૪) હર્ષા મહેતા (૧૫) અરુણકુમાર કાંતિલાલ પરીખ (૧૬) વિલાશ સી. અંબાની (૧૭) નિખિલ બંગાળી (૧૮) મહેન્દ્ર લોઢાવીયા (૧૯) રંજન લોઢાવીયા (૨૦) અમીષી બંગાળી (૨૧) અંજુ ટોલિયા (૨૨) જયવંત પદમશી ચિખલ (૨૩) હર્ષા મહેતા (૨૪) શ્રદ્ધા આશર (૨૫) મૂળરાજ કપૂર
(૨૬) મીનળ કાપડિયા (૨૭) માલતી ધરમશી (૨૮) વિભા મહેશ્ર્વરી (૨૯) સુભાષ મોમાયા (૩૦) સુરેખા સુધીર દેસાઈ
(૩૧) ભાવના કર્વે (૩૨) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૩) જ્યોત્સના ગાંધી (૩૪) રમેશ દલાલ (૩૫) હિના દલાલ (૩૬) ઈનાક્ષી દલાલ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.