ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?
બિગ બેન તરીકે ઓળખાતી આ વિશ્ર્વવિખ્યાત ટાવર ઘડિયાળ કયા દેશમાં છે?
અ) રશિયા
બ) યુએસએ
ક) યુકે
ડ) કેન્યા
———
જાણવા જેવું
અવકાશી દોડ માટે શરૂ થયેલા શીત યુદ્ધમાં યુએસ પછી સોવિયેત રશિયા સામેલ થયું હતું અને ૧૯૫૭માં સ્પુટનિક-૧ તરતું મૂક્યા પછી લાઈકા નામના શ્ર્વાનને અંતરિક્ષમાં મોકલી આપ્યો હતો. પહેલી વાર જીવિત પ્રાણી સ્પેસમાં મોકલવામાં આવ્યું હતું. અલબત્ત શ્ર્વાન સ્પેસમાં ઝાઝું જીવ્યો નહીં, પણ અંતરિક્ષમાં ટકી રહેવા માટે મનુષ્યના માર્ગની જાણકારી આપતો ગયો.
———
નોંધી રાખો
સદ્ગુણ લૂંટતાં શીખવાથી વાલિયામાંથી વાલ્મીકિ બની શકાય છે.
———-
ભાષા વૈભવ…
ગુજરાતી-ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A                B
આંખ        ચરણ
ચામડી      અસ્થિ
જીભ            નયન
પગ             લૂલી
હાડકું           ત્વચા
———
ગુજરાત મોરી મોરી રે
જેમના નામથી દર વર્ષે હાસ્ય સાહિત્યકારને પારિતોષિક અર્પણ થાય છે એ મૂઠી ઊંચેરા લેખક કોણ?
અ) અનંતરાય રાવળ બ) જ્યોતીન્દ્ર દવે
ક) વાસુદેવ મહેતા
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અ) હાઈડ્રોજન-નાઈટ્રોજન બ) અમોનિયા-નાઈટ્રોજન
ક) હાઈડ્રોજન-ઓક્સિજન ડ) ઓક્સિજન-ક્લોરિન
———-
માઈન્ડ ગેમ
‘નવ કરોડ નવ સો નવ’ સંખ્યામાં કેટલાં શૂન્ય આવે?
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
મહેનતુ       ઉદ્યમી
આળસુ      એદી
કંટાળો      અણગમો
આદત     ખાસિયત
લક્ષણ       વર્તણૂક
———
ગુજરાત મોરી મોરી રે
ઝવેરચંદ મેઘાણી
——-
ઓળખાણ પડી?
દુબઈ
——
માઈન્ડ ગેમ
૧૯
——–
ચતુર આપો જવાબ
૪,૬૫૦
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મનીષા શેઠ (૨) ફાલ્ગુની શેઠ (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) મિલિંદ મનુભાઈ મિસ્ત્રી (૫) આદિત્ય વિનોદકુમાર મંકોડિયા (૬) નિતિન જે. બજરીયા (૭) જાગૃત કે. જાની (૮) બીના જે. જાની (૯) પાર્થ જે. જાની (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) હેમા હરીશ ભટ્ટ (૧૨) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૧૩) નયના ગિરિશ મિસ્ત્રી (૧૪) હર્ષા મહેતા (૧૫) અરુણકુમાર કાંતિલાલ પરીખ (૧૬) વિલાશ સી. અંબાની (૧૭) નિખિલ બંગાળી (૧૮) મહેન્દ્ર લોઢાવીયા (૧૯) રંજન લોઢાવીયા (૨૦) અમીષી બંગાળી (૨૧) અંજુ ટોલિયા (૨૨) જયવંત પદમશી ચિખલ (૨૩) શ્રદ્ધા આશર

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.