ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———-
ઓળખાણ પડી?
સત્યજિત રાય સાથે બંગાળી ફિલ્મથી શરૂઆત કરી ‘કાશ્મીર કી કલી’થી હિન્દી ફિલ્મોમાં પ્રવેશનાર અભિનેત્રીને ઓળખી?
અ) સાધના બ) નૂતન ક) શર્મિલા ટાગોર ડ) માલા સિંહા
———-
જાણવા જેવું
‘માય નેમ ઈઝ બોન્ડ, જેમ્સ બોન્ડ’ ડાયલોગ જેની એક અગત્યની ઓળખ છે એ કાલ્પનિક કથાના બ્રિટિશ જાસૂસ જેમ્સ બોન્ડ સિરીઝની ૨૫ ફિલ્મમાં છ એક્ટર બોન્ડના રોલમાં જોવા મળ્યા છે. શોં કોનરીએ છ, રોજર મૂરે સાત, પિયર્સ બ્રોસ્નને પાંચ, ટિમોથી ડાલ્ટને બે, જ્યોર્જ લેઝનબીએ એક અને ડેનિયલ ક્રેગે પાંચ બોન્ડ ફિલ્મ કરી છે.
———
નોંધી રાખો
સમય હેરાન કરતો હોય, પણ સાથે કઈ રીતે જીવવું એ પણ શીખવતો હોય છે.
——-
ભાષા વૈભવ…
હિન્દી ફિલ્મોના ગુજરાતી દિગ્દર્શક
A                       B
सरस्वतीचंद्र  વિજય ભટ્ટ
पद्मावत          કેતન મહેતા
बैजु बावरा    સંજય લીલા ભણસાલી
खूबसूरत      ગોવિંદ સરૈયા
मिर्च मसाला   સંજય છેલ
———-
ગુજરાત મોરી મોરી રે
‘કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી,
ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી’ ગીત સૌપ્રથમ કયા ગુજરાતી ચિત્રપટમાં લેવાયું હતું?
અ) રાણકદેવી બ) કાદુ મકરાણી
ક) તાનારીરી ડ) સોનબાઈની ચૂંદડી
——–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કઈ ફિલ્મમાં પ્રાણે વિલનનો રોલ નહોતો કર્યો?
અ) મધુમતી બ) ઉપકાર ક) બ્રહ્મચારી ડ) મર્યાદા
——–
માઈન્ડ ગેમ
૩ લાખ રૂપિયા પર વર્ષે ૬.૫ ટકા વ્યાજ મળે તો ત્રણ વર્ષના અંતે વ્યાજ સાથે કેટલા પૈસા મળે?
અ) ૩,૫૮,૫૦૦ બ) ૩,૬૫,૫૦૦ ક) ૩,૮૮,૦૦૦
———
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
सीता और गीता    લટિળ અળેફ ઉંટિળ સંજીવ કુમાર
तीसरी मंजिल    આશા પારેખ
सागर               ડિમ્પલ કાપડિયા
दीवार              નિરૂપા રોય
हेराफेरी               પરેશ રાવલ
———-
ગુજરાત મોરી મોરી રે
સંજીવ કુમાર
——–
ઓળખાણ પડી?
પ્રેમનાથ
——–
માઈન્ડ ગેમ
સિલ્વર જ્યુબિલી
——-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કે. એલ. સાયગલ
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મનીષા શેઠ (૨) ફાલ્ગુની શેઠ (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) મિલિંદ મનુભાઈ મિસ્ત્રી (૫) આદિત્ય વિનોદકુમાર મંકોડિયા (૬) નિતિન જે. બજરીયા (૭) જાગૃત કે. જાની (૮) બીના જે. જાની (૯) પાર્થ જે. જાની (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) હેમા હરીશ ભટ્ટ (૧૨) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૧૩) નયના ગિરિશ મિસ્ત્રી (૧૪) હર્ષા મહેતા (૧૫) અરુણકુમાર કાંતિલાલ પરીખ (૧૬) વિલાશ સી. અંબાની (૧૭) નિખિલ બંગાળી (૧૮) મહેન્દ્ર લોઢાવીયા (૧૯) રંજન લોઢાવીયા (૨૦) અમીષી બંગાળી (૨૧) અંજુ ટોલિયા (૨૨) જયવંત પદમશી ચિખલ (૨૩) હર્ષા મહેતા (૨૪) નીતા દેસાઈ (૨૫) મૂળરાજ કપૂર (૨૬) સુભાષ મોમાયા (૨૭) પુષ્પા પટેલ (૨૮) ભારતી બુચ (૨૯) શ્રદ્ધા આશર (૩૦) શિલા શેઠ (૩૧) ગિરિશ શેઠ (૩૨) ડૉ. પ્રકાશ કાટકિયા (૩૩) મિસિસ. ભારતી કાટકિયા (૩૪) વિભા મહેશ્ર્વરી (૩૫) લજીતા ખોના (૩૬) હરીશ જી. સુતરીયા (૩૭) અરવિંદ સુતરીયા (૩૮) ખુશ્રુ કાપડિયા (૩૯) મહેશ દોશી (૪૦) તાહેર ઔરંગાબાદવાળા (૪૧) શીરીન ઔરંગાબાદવાળા (૪૨) મીનળ કાપડિયા (૪૩) કલ્પના આશર (૪૪) જયંતી પટેલ (૪૫) હરીશ મનુભાઈ ભટ્ટ (૪૬) વિજય ગોરડિયા (૪૭) વીણા સંપટ (૪૮) ભાવના કર્વે (૪૯) રજનીકાંત પટવા (૫૦) સુનીતા પટવા (૫૧) શિલ્પા શ્રોફ (૫૨) જ્યોત્સના ગાંધી (૫૩) ઈનાક્ષી દલાલ (૫૪) રમેશ દલાલ (૫૫) હિના દલાલ (૫૬) દિલીપ પરીખ (૫૭) પ્રવીણ વોરા (૫૮) નૈશધ દેસાઈ (૫૯) રશીક જુથાણી ટોરંટો-કેનેડા (૬૦) રેખા આશિષ મચ્છર (૬૧) અરવિંદ કામદાર

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.