આઝાદી

આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈના સૌથી જાણીતા ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે બપોર પછી અમર્યાદિત મુલાકાતીઓની સાથે ખુલ્લા આકાશમાં એટલાં બધાં પક્ષીઓ ઊડતાં હતાં કે સૌને આ આઝાદીની મુબારક આપતા હોય એવું જણાયું હતું. મુંબઈનાં તમામ રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની હકડેઠઠ ભીડ જોવા મળી હતી, જ્યારે સીએસએમટી સહિત ચર્ચગેટ સ્ટેશને બેસ્ટની બસ પકડવા માટે સેંકડો પ્રવાસીઓને લાંબી લાઈનમાં ઊભા રહેવાની નોબત આવી હતી. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.