ફ્રી બૂસ્ટર ડોઝ:

દેશ વિદેશ

મીરઝાપુરમાં કોવિડ-૧૯ સામેની રસીનો ફ્રી બૂસ્ટર ડોઝ લેતી મહિલા. દેશભરમાં કોવિડ-૧૯ સામેની રસીનો બૂસ્ટર ડોઝ પુખ્તવયના બધા લોકોને નિ:શુલ્ક આપવાનું શુક્રવારે શરૂ કરાયું હતું અને આ મફત રસીકરણ અભિયાન ૭૫ દિવસ સુધી ચાલશે. (પીટીઆઇ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.