બીજી વાર પ્રેગ્નેન્ટ છે આ ટીવી એક્ટ્રેસ, ચાર મહિના પહેલા આપ્યો હતો દીકરીને જન્મ

ફિલ્મી ફંડા

ટીવી ટાઉનથી ગૂડ ન્યૂઝ સામે આવી છે. ટીવી ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર કપલ દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરીના ધરે ફરી એક વાર નાના બાળકની કિલકારી ગૂંજશે. દેબિના બેનર્જી બીજી વાર માતા બનવાની છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેમિલી ફોટો શેર કરીને આ માહિતી આપી છે. નોંધનીય છે કે દેબિનાએ ચાર મહિના પહેલા દીકરીને જન્મ આપ્યો હતો અને તે ફરી એક વાર માતા બનવા જઈ રહી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Debina Bonnerjee (@debinabon)

 

દેબિનાની સેકન્ડ પ્રેગ્નેન્સીની ન્યૂઝથી ટીવી ઈન્ડસ્ટ્રીના સિતારાઓ ગુરમિત અને દેબિનાને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.