ફોરેક્સ: ડોલરની મજબૂતી પાછળ રૂપિયો વધુ ઘસાયો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકાના ચલણ ડોલરની મજબૂતી પાછળ ભારતીય રૂપિયો વધુ ૧૦ પૈસા ઘસાયો હતો. પ્રારંભિક માહિતી અનુસાર ડોવર સામે રૂપિયો ૧૦ પૈસાના ઘસરકા સાથે ૭૯.૨૩ના સ્તરે પહોંચ્યો હતો.
આંતરબેન્કિંગ પોરેન એક્સચેન્જ માર્કેટમાં સ્થાનિક ચલણ ૭૯.૨૦ની સપાટીએ ખૂલીને પાછલા ૭૯.૧૩ના બંધ સામે ૧૦ રૂપિયાના ઘટાડા સાથે આ લખાિ રહ્યું છે ત્યારે ૭૯.૨૩ની સપાટીએ પહોંચ્યો હતો. ડોલર ઇન્ડેક્સ ૦.૩૯ ટકાના સુધારા સાથે ૧૦૭.૫૪ની સપાટીએ પહોચ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.